Книги

1.

જય શ્રીલ પ્રભુપાદ!

શ્રીલ પ્રભુપાદ ના દિવ્ય ગુણોના વર્ણનનો અંત જ નથી અને તેનું વર્ણન કરતાં અમને ક્યારેય પણ અટકી જવાની ઈચ્છા થતી નથી. તેમની સિદ્ધિઓથી સંકલાયેલા તેમના ગુણો તેમને અસાધારણ રીતે એક મહાન દિવ્ય વ્યક્તિત્વ તરીકે નિઃશંકપણે પ્રસ્થાપિત કરે છે.

Обложка:Мягкая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
Язык:ગુજરાતી

2.

ભારતના યુવકોને સંદેશ

તમારા દેશનું ભાવિ, આધ્યાત્મિક શક્તિથી વિશ્વનું નેતૃત્વ કરવા માટે નક્કી થયેલું છે. તમારી પોતાની સંસ્કૃતિને જાણી લો, કે જે સમસ્ત જગતના કરોડો માણસોને આકર્ષી રહી છે. ઊઠો, આગળ આવો અને પરિસ્થિતિના જાણકાર થાવ. ધર્મ, દર્શનશાસ્ત્ર, સામાજિક અને ઐતિહાસિક વિશ્લેષણ. માત્ર યુવકો માટે જ નહીં, પણ ભારતના અને જગતના ભવિષ્યમાં રસ ધરાવતા બધા જ માટે એક મહત્વની પુસ્તિકા. ભારતના યુવકો, જાગો!

Обложка:Мягкая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
Язык:ગુજરાતી

3.

વાલ્મીકિ કૃત રામાયણ

માનવભક્ષીઓના સમર્થ રાજા, રાવણ કઠોર તપશ્વર્યા કરીને એવો શક્તિશાળી થઈ ગયેલો કે બ્રહાંડના સ્વામીઓ પણ તેની સમક્ષ ઊભા રહી શકતા નહોતા. વૈશ્વિક હોનારતથી ભય પામેલા, દેવો, રાહત માટે વિશ્વના સર્જનહાર બ્રહાજી પાસે ગયા. જ્યારે બ્રહાજી વિચારમાં લીન થઈ ગયા હતા કે અજેય રાક્ષસને કેવી રીતે જીતી શકાય, ત્યારે પરમેશ્વર, વિષ્ણુદેવાધિદેવ, બ્રહાંડના સ્વામીઓની સભામાં પ્રગટ થયા....

Обложка:Твердая
Издательство:Bhakti Vikas Trust
Издание:2012
ISBN:81-902332-0-3
Язык:ગુજરાતી

4.

શ્રી ચૈતન્ય મહાપ્રભુ

ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પ્રદાન કરેલો કૃષ્ણભાવનામૃતનો નિર્મળ પથ હવે વિશ્વભરના લાખો લોકો અનુસરે છે. કૃષ્ણના પવિત્ર નામોના કીર્તન અને પરમાનંદમાં નર્તન કરતા, તેઓ ફક્ત કૃષ્ણ પ્રેમ જંખે છે અને ભૌતિક સુખ ને તુચ્છ ગણે છે. આ પુસ્તિકા આ ગ્રહમંડળને અનુગ્રહિત કરતા ભગવાન ના ઉદરાતમ અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુને જીવન અને ઉપદેશોના સાધરણ ખ્યાલ આપે છે.

Обложка:Мягкая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
ISBN:978-81-902332-5-5
Язык:ગુજરાતી

5.

શ્રીલ પ્રભુપાદના મારાં સંસ્મરણો

અદ્યતન યુગમાં પૃથ્વીનું ગૌરવ વધારવા, એક ઈસ્કોનના સંન્યાસી તેમના થોડાક પણ મૂલ્યવાન, સૌથી વધુ મહત્વશીલ વ્યક્તિના સસ્મરણોને તાજા કરે છે. ઉપરાંત બીજાં લખાણો: વિયોગમાં શ્રીલ પ્રભુપાદની સેવા કરવા વિશે શ્રીલ પ્રભુપાદની સેવામાં દૃઢપણે બોલવુ...

Обложка:Твердая
Издательство:Bhakti Vikas Trust
Издание:2010
ISBN:978-81-908292-8-1
Язык:ગુજરાતી